આ બાબતે અમે અત્યંત દિલગીર છીએ. તમે તમારો નંબર આપી શકો અને વેરિફિકેશન માટે બીજો નંબર આપશો તો બહુ સારું રહેશે. કૃપા કરી અમને [email protected] પર ઈમેઈલ કરો અને અમે ઝડપથી આ બાબત ઉકેલી આપશું.