હા. તમારી પસંદગીના ન્યૂઝપેપર, ટૉપિક્સ અથવા લૉકેશન્સમાંથી ન્યૂઝ અપડેટ્સ મેળવવાનું આ ફીચર અમે ધરાવીએ છીએ. આવું કરવા માટે, નીચેના સ્ટૅપ્સને અનુસરો. ફૉલો કરેલા સૉર્સીસ, ટૉપિક્સ પરની સામગ્રીને શોધવા તથા બ્રાઉઝ કરવા માટે "વધુ" હેઠળના વિભાગમાં "ફૉલો" પર ટૅપ કરો. કૃપા કરી સૉર્સીસને ફૉલો કરો અને "ફૉલોઈંગ" ટૅબમાં હોય એવા ફૉલો કરેલા સૉર્સમાંથી જ ન્યૂઝ વાચો. કોઈપણ પ્રકારની સહાયતા/મદદ માટે, અમને YourFriends@Dailyhunt.in પર ઈમેઈલ કરો