કૃપા કરી આ પાથને અનુસરો, DH ક્રીએટર પૉર્ટલ>> “પબ્લિશ થયેલું” ફિલ્ટરને પસંદ કરો>> કર્સરને પૉસ્ટની ઉપર લઈ જાવ>>શૅર પર ક્લિક કરો>> હવે તમે ફેસબૂક, વૉટ્સઍપ, ઈમેઈલ પર શૅર કરી શકો છો અને લિન્ક કૉપી કરી શકો છો. કોઈપણ પ્રકારની સહાયતા/ મદદ માટે અમને creators@dailyhunt.in પર ઈમેઈલ કરો