આહ!, આવું મોટા ભાગે ઈન્ટરનેટની ધીમી ગતિને કારણે હોઈ શકે છે. કૃપા કરી અમને જણાવો કે આ જ સમસ્યાનો સામનો તમે અન્ય ઍપ્સ પર પણ કરી રહ્યા છો, કે પછી ડેઈલીહન્ટ પર જ આવું થાય છે. જો હા હોય, અથવા તમને ખાતરી ન હોય તો, કૃપા કરી અમને નીચે જણાવેલી વિગતો મોકલી આપો અને અમે શક્ય એટલા વહેલા તમારી મદદ કરશું.
 •        સમસ્યાનો ઍરર સ્ક્રીનશૉટ અથવા વિડિયો

 •        તમારા બ્રાઉઝરમાં 'm.dailyhunt.in' બ્રાઉઝ કરવાનો પ્રયાસ કરો અને અમને જણાવો કે તમને બ્રાઉઝરમાં પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

 •        ડેઈલીહન્ટ ક્લાયન્ટ આઈડી(પ્રોફાઈલ સેક્શનમાં સેટિંગ્સ હેઠળ જોઈ શકાય છે) અને અમે શક્ય એટલી જલ્દી તમારી મદદ કરવાનો પ્રયાસ કરશું.  અમારું ઈમેઈલ છે YourFriends@Dailyhunt.in. અમે જાણીએ છીએ કે આ યાદી થોડી લાંબી છે, પણ આ બાબત અમને આ સમસ્યા શક્ય એટલી વહેલી ઉકેલવામાં ચોક્કસ મદદ કરશે.