અત્યારે, ડેઈલીહન્ટ ઍપના માધ્યમથી પ્રોફાઈલમાં ફેરફાર કરવાનો ઑપ્શન અમે ધરાવતા નથી. તમે DH ક્રીએટર પૉર્ટલના માધ્યમથી તમારું પ્રોફાઈલ પિક્ચર બદલી શકો છો. https://dhcreator.dailyhunt.in/ પર જાવ >> પ્રોફાઈલ પર ક્લિક કરો>> નવું પ્રોફાઈલ પિક્ચર અપલૉડ કરો>> સબમિટ કરો. આશા રાખીએ છીએ કે તમે DHનો આનંદ લઈ રહ્યા છો. કોઈપણ પ્રકારની સહાયતા/ મદદ માટે અમને creators@dailyhunt.in પર ઈમેઈલ કરો