હા, આ ફીચર ઉપલબ્ઘ છે. કૃપા કરી નીચેના સ્ટૅપ્સને અનુસરો. ડેઈલીહન્ટ ઍપમાં તમારી પ્રોફાઈલ પર જાવ>> પૉસ્ટ પર ક્લિક કરો>> નીચે, “કમૅન્ટ ઉમેરો”ની બાજુમાંના કમૅન્ટ આઈકોન પર ક્લિક કરો>> યુઝરની કમૅન્ટની બાજુમાંના “ફ્લૅગ” આઈકોન પર ક્લિક કરો.