DH ક્રીએટર પ્લેટફૉર્મ ઑનલાઈન નાણાં કમાવવાનું પ્લેટફૉર્મ/ ઑનલાઈન વર્ક ફ્રૉમ પ્લેટફૉર્મ/ પૅઈડ ફ્રીલાન્સ પ્લેટફૉર્મ ન હોવાથી, તમે કમાણી જોઈ નહીં શકો. તમે જો કોઈપણ પ્રકારના પ્રશંસાના પ્રતીક માટે પાત્ર ઠરશો, તો એની જાણ તમને મેઈલ દ્વારા કરવામાં આવશે. ધારો કે, તમને અમારા તરફથી પૅમેન્ટ/પ્રશંસાના પ્રતીક બાબતે કોઈ સંવાદ મળતો નથી, તો એનો સીધો અર્થ એ થશે કે આવું કંઈ તમારા DH ક્રીએટર ઍકાઉન્ટને લાગુ પડતું નથી. કોઈપણ પ્રકારની સહાયતા/મદદ માટે, [email protected] પર અમને ઈમેઈલ મોકલી આપો