હા, હવે તમે વૉટ્સઍપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, જીમેઈલ, હૅન્ગઆઉટ્સ અને તેના જેવા વિવિધ અન્ય અનેક માધ્યમો દ્વારા ન્યૂઝ આર્ટિકલ શૅર કરી શકો છો. આવું કરવા માટે, ન્યૂઝ આર્ટિકલ ખોલો, ટોચ પર જમણી બાજુએ દેખાતા 3-ટપકાં પર ટૅપ કરો અને 'શૅર' પર ક્લિક કરો. વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી તમારી કામગીરી પૂર્ણ કરો.