હા. અમે આ ફીચર ધરાવીએ છીએ. આવું કરવા માટે, કૃપા કરી નીચેના સ્ટૅપ્સ અનુસરો. ઍપ સેટિંગ્સમાં જાવ ન્યૂઝની ભાષા વિભાગમાંથી પસંદગીની ભાષા પસંદ કરો. હૉમ પૅજ પર પાછા આવો. ઍપના નીચેના ભાગમાં "વધુ" હેઠળ ફૉલો કરો. ગ્રુપ પ્રમાણે ન્યૂઝપેપર્સ મેળવવા માટે ન્યૂઝમાં મૉસ્ટ પૉપ્યુલર પર ક્લિક કરો. કોઈપણ પ્રકારની સહાયતા/મદદ માટે, અમને [email protected] પર ઈમેઈલ કરો