હા, તમે DH ક્રીએટર પૉર્ટલ પરથી તમારો પરિચય બદલી શકો છો. DH ક્રીએટર પૉર્ટલમાં પ્રોફાઈલની વિગતોમાં જાવ>> નવો પરિચય ઉમેરો>> સબમિટ કરો. આશા રાખીએ છીએ કે તમે DHનો આનંદ લઈ રહ્યા છો. કોઈપણ પ્રકારની સહાયતા/ મદદ માટે અમને [email protected] પર ઈમેઈલ કરો