હા. તમે ડેઈલીહન્ટ પરના તમારા આર્ટિકલ્સ સોશિયલ મિડિયા પ્લેટફૉર્મ્સ પર શૅર કરી શકો છો. કૃપા કરી આ સ્ટૅપ્સ અનુસરો.

 •        ડેઈલીહન્ટ ઍપમાં તમારી પ્રોફાઈલ પર જાવ.

 •        પૉસ્ટની થમ્બનેઈલની બાજુમાંનાં ત્રણ ઊભાં ટપકાં પર ક્લિક કરો

 •        શૅર પર ક્લિક કરો આશા રાખીએ છીએ કે તમે DHનો આનંદ લઈ રહ્યા છો. કોઈપણ પ્રકારની સહાયતા/ મદદ માટે અમને [email protected] પર ઈમેઈલ કરો