ડેઈલીહન્ટ સોશિયલ મિડિયા પ્લેટફૉર્મ છે, અહીં લાખો સંભવિત યુઝર્સ સુધી પહોંચવામાં અમે તમારી મદદ કરી શકીએ છીએ, જેઓ તમારા કન્ટેન્ટના માધ્યમથી તમારી સાથે સંવાદ સાધી શકે છે. આમ છતાં, કન્ટેન્ટ રચવા માટે જરૂરી એવી જે સખત મહેનત તમે કરો છો, તેની અમે કદર કરીએ છીએ, પ્રશંસાના પ્રતીક રૂપે, અમે એકથી વધુ સોશિયલ મિડિયા પાસાંના (જેમ કે – લાઈક્સ, શૅર્સ, ઍન્ગેજ્ડ વ્યુઝ, ડિસ્લાઈક્સ, યુઝર રિપૉર્ટિંગ, વગેરે) આધારે રકમની ગણતરી કરીએ છીએ. સરળ શબ્દોમાં, DH એ સોશિયલ મિડિયા ઈન્ફ્લુએન્સર બનવા માટેનો આસાન રસ્તો છે. આશા રાખીએ છીએ કે તમે ડીએચ ક્રીએટરનો આનંદ લઈ રહ્યા છો. કોઈપણ પ્રકારની સહાયતા/મદદ માટે, [email protected]/[email protected] પર અમને ઈમેઈલ મોકલી આપો કામકાજના 1/2 દિવસોમાં અમે ચોક્કસ તમારો સંપર્ક સાધશું.