પ્રિય યુઝર, તમારા ડિવાઈસ પર નોટિફિકેશનના નાના ફૉન્ટ માટે થયેલી અસુવિધા બદ્દલ અમે ક્ષમા માગીએ છીએ. તમારા મહત્વના ફીડબૅકના આધારે અમે યુઝર્સના અનુભવને સુધારવાનો સતત પ્રયાસ કરીએ છીએ, અને ઍપના નવીનતમ વર્ઝનમાં અમે નોટિફિકેશનના ફૉન્ટનો આકાર વધાર્યો છે. ગૂગલ પ્લૅ સ્ટોરમાંથી તમારી ઍપ અપડેટ કરો, અને વધુ કોઈ મદદ જોઈતી હોય તો અચકાયા વિના yourfriends@dailyhunt.in પર અમારો સંપર્ક કરો.