આવું તમારા ડિવાઈસમાં કરેલા સેટિંગ્સને કારણે થતું હોય એવું બની શકે. નોટિફિક્શન્સ મેળવવા માટે તમે તમારા ડિવાઈસમાં નીચેના સેટિંગ્સ બદલી શકો છો. કૃપા કરી ફોનના સેટિંગ્સમાં જાવ, 'Battery',  શોધો, 'ડેઈલીહન્ટ' પર ક્લિક કરો અને 'Power Consumption Protection' પર ટૅપ કરો અને ત્યાર બાદ નોટિફિકેશન મેળવવા માટે 'Background Freeze, Optimization & Doze'ને  અક્ષમ કરો.