મોટા ફોટાને બંધ કરવાનું ઑપ્શન અમારી પાસે છે. તમારે ઍપમાંના ફોટાના લેઆઉટમાં તમારી પસંદગી અનુસાર ફેરફાર કરવા માટે નીચે જણાવેલા સ્ટૅપ્સ અનુસરવાની જરૂર પડી શકે છે સ્ટૅપ્સઃ ઍપ ખોલો>> પ્રોફાઈલ સેક્શન પર ટૅપ કરો>> ઍપ સેટિંગ્સ>> પસંદગીના કાર્ડ્સ લેઆઉટ સીલેક્ટ કરો કોઈપણ પ્રકારની સહાયતા/મદદ માટે, અમને YourFriends@Dailyhunt.in પર ઈમેઈલ કરો