હા. બે અલગ-અલગ ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરી તમે બે ઍકાઉન્ટ રાખી શકો છો. આશા રાખીએ છીએ કે તમે DHનો આનંદ લઈ રહ્યા છો. કોઈપણ પ્રકારની સહાયતા/ મદદ માટે અમને creators@dailyhunt.in પર ઈમેઈલ કરો