હા. તમે તમારી ઍક્ટિવિટિઝ ટ્રૅક કરી શકો છો. કૃપા કરી નીચે જણાવેલા સ્ટૅપ્સને અનુસરોઃ
• ડેઈલીહન્ટ ઍપ પરની તમારી પ્રોફાઈલ પર જાવ.
• બાયો હેઠળના “ઍક્ટિવિટી” ટૅબ પર ક્લિક કરો
• ટૅબમાંથી “પ્રકાર (કમૅન્ટ્સ, લાઈક અને શૅર)” પસંદ કરો. આશા રાખીએ છીએ કે તમે DHનો આનંદ લઈ રહ્યા છો. કોઈપણ પ્રકારની સહાયતા/ મદદ માટે અમને [email protected] પર ઈમેઈલ કરો