કેમ છો યુઝર, અમારી ઍપ સાથે થયેલા અપ્રિય અનુભવ માટે દિલગીર છીએ. અમે જોઈ શકીએ છીએ કે તમે ઍપના જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો. આથી અમારી તમને વિનંતી છે કે, કૃપા કરી પ્લેસ્ટોરમાંથી ઍપ અપડેટ કરો. ધારો કે તમને હજી પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો YourFriends@dailyhunt.in પર અમને લખી જણાવો.