જ્યારે કોઈ મોટા ન્યૂઝ બહાર આવે છે ત્યારે  મોબાઈલ ફોન પર મોકલવામાં આવતા અલર્ટ્સ એ નોટિફિકેશન્સ છે. હમણાં જ બન્યા હોય એવા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, અથવા કોઈપણ ટોચના ન્યૂઝ હોઈ શકે છે. અમારી ઈબુક્સ પર અમે તમને આપવા માગતા હોઈએ એવી કોઈ ઑફર પણ હોઈ શકે છે.