હા, અમે અમારી ડેઈલીહન્ટ ઍપ પર લાઈવ ટીવી ચેનલ્સ ધરાવીએ છીએ. પ્લેસ્ટોરમાંથી ઍપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો અને તે મેળવવા માટે નીચે જણાવવામાં આવેલા પાથને અનુસરો. ડેઈલીહન્ટ ખોલો>>ટીવી આઈકોન પર ટૅપ કરો>> સેટિંગ્સ આઈકોનને સીલેક્ટ કરો>> તમારી પસંદગીની ચેનલ્સ અને ટૉપિક્સ પસંદ કરો>> તમારા પ્લેલિસ્ટમાં તેને ઉમેરો. આશા રાખીએ છીએ કે, ડેઈલીહન્ટ પર ન્યૂઝ જોવાનો આનંદ તમે લઈ રહ્યા છો. કોઈપણ પ્રકારની સહાયતા/મદદ માટે, અમને [email protected] પર ઈમેઈલ કરો.