નીચે જણાવેલા સ્ટૅપ્સ અનુસરવાની અમે તમને વિનંતી કરીએ છીએ – સેટિંગ્સમાં જાવ >> ડેવલપર ઑપ્શન્સ >> ઍપ્સ ("ડૉન્ટ કીપ ઍક્ટિવિટિઝ") >> અક્ષમ (બંધ કરો). નોટઃ "સેટિંગ્સ"માં જો "ડેવલપર ઑપ્શન્સ" દેખાતું ન હોય તો "ડિવાઈસ વિશે" ખોલો અને ડેવલપર ઑપ્શન્સને સક્ષમ કરવા માટે બિલ્ડ નંબર પર 5 વખત ટૅપ કરો, સક્ષમ કર્યા બાદ ઉપર જણાવેલા સ્ટૅપ્સને અનુસરો. સહાયતા માટે સંકોચ રાખ્યા વિના તમારી ઍપ ક્લાયન્ટ આઈડી (સેટિંગ – પ્રોફાઈલ સેક્શન) સાથે [email protected] પર અમારો સંપર્ક કરો