પૉસ્ટ બનાવવા માટે, કૃપા કરી નીચે જણાવેલા સ્ટૅપ્સને અનુસરો. https://dhcreator.dailyhunt.in/app/dashboard પર લૉગઈન કરો ડૅશબૉર્ડમાં, જમણી બાજુએ, “પૉસ્ટ” પર ક્લિક કરો ડ્રૉપ-ડાઉન યાદીમાં, તમને બે ઍપ્શન્સ દેખાશે- •        પૉસ્ટ બનાવો તમારી પૉસ્ટ •        તમારી પૉસ્ટનું ટાઈટલ ઉમેરો તમારું કન્ટેન્ટ ટાઈપ કરો થમ્બનેઈલ અને અન્ય જરૂરી ફિલ્ડ ઉમેરો પબ્લિશ બટન દબાવો કોઈપણ પ્રકારની સહાયતા/ મદદ માટે અમને [email protected] પર ઈમેઈલ કરો