તમારી સખત મહેતન, કન્ટેન્ટ અને પ્રતિભાના આધારે પ્રશંસાના પ્રતીક રૂપે ચુકવણી કરવામાં આવે છે. પૉસ્ટ કરવાના તમારા સાતત્ય, કન્ટેન્ટની પ્રસ્તુતતા, બહેતર સહભાગિતા અને વ્યુઝ મેળવવામાં તમારી મદદ કરતા યોગ્ય હૅશટૅગ્સ/ કીવર્ડ્સનો ઉપયોગ તથા અન્ય અનેક પાસાં પર તે અવલંબે છે. કૃપા કરી નોંધી લો કે, ક્રીએટરને અમે કોઈ બાંધેલી રકમનું વચન આપતા નથી અને ન તો આ પગાર-આધારિત આવક મૉડેલ છે, જ્યાં તમને દર મહિને પૅમેન્ટનું વચન આપવામાં આવે છે. કોઈપણ પ્રકારની સહાયતા/મદદ માટે, [email protected] પર અમને ઈમેઈલ મોકલી આપો
ચુકવણી મેળવવા માટે ઓછામાં ઓછા વ્યુઝની સંખ્યા શું છે? Imprimir
¿Ha sido útil esta respuesta? Sí No
Enviar comentarioLamentamos no haber sido de ayuda. Ayúdenos a mejorar este artículo dejándonos sus comentarios.