પ્રિય યુઝર, તમારા ડિવાઈસ પર બૅટરીના વધેલા વપરાશ માટે અમે ક્ષમા માગીએ છીએ. અમારી ઍપ પર બૅટરીનો વપરાશ ઓછો થાય એ માટે અમે પૂરતી સંભાળ લઈએ છીએ. આમ છતાં, અમે તમારો ફીડબૅક નોંધ્યો છે અને અમારી ટેક ટીમ સાથે એ વિશે અમે વાતચીત કરશું, જેથી આ બાબત વધુમાં ચકાસવાની ખાતરી રહે.