સ્ક્રીનો ભૂલ

મારા ફોનમાં ડેઈલીહન્ટ ડાઉનલૉડ થઈ રહ્યું નથી. મારા એન્ડ્રૉઈડ ફોનમાં 'Error 24' મૅસેજ દેખાડે છે, આવું કેમ?
અમે તમને જણાવવા માગીએ છીએ કે તમે જે ભૂલ "ERROR 24"નો સામનો કરી રહ્યા છો તેનો અર્થ થાય છે કે પ્લે સ્ટોર ઍપની કેટલીક તકલીફોનો સામનો કરવો પડ્યો છે તે...
ડેઈલીહન્ટ 4G/Wi-Fi નેટવર્ક પર કનેક્ટ થઈ રહ્યું નથી. શું કરવું જોઈએ?
અમારે આ તપાસવું પડશે. ઈન્ટરનેટ નેટવર્ક સૉર્સ પર અમારું અવલંબન નથી. પણ કોઈકવાર એવું થાય છે કે, તમને આ સમસ્યા દેખાય છે. આ સમસ્યા ઉકેલવા માટે કૃપા કરી નીચે જણા...
તમારા ફોન પર અન્ય ઍપ્સ બરાબર ચાલે છે. પણ ડેઈલીહન્ટ ચાલતી નથી. આવું કેમ?
વિવિધ મોબાઈલ ઑપરેટિંગ સિસ્ટમ્સ પરના એકથી વધુ ફોન પર ડેઈલીહન્ટ ઍપ ચકાસવામાં આવી છે. પણ મોબાઈલ ફોનમાં વિશિષ્ટ વિગતવર્ણન અનુસાર ફરક હોય છે અને તમારા કિસ્સામાં ...
ન્યુઝ પૂરેપૂરા લૉડ થતાં નથી. I આર્ટિકલના અંતે 'આખી સ્ટોરી વાચો' બટન દેખાડે છે?
આવું મોટા ભાગે ઈન્ટરનેટના ધીમા જોડાણને કારણે થાય છે. નવા આર્ટિકલ્સ પૂરેપૂરા લૉડ કરી શકતા ન હોઈએ ત્યારે અમે 'આખી સ્ટોરી વાચો' દેખાડતા હોઈએ છીએ. તમને ...