અમે તમને જણાવવા માગીએ છીએ કે તમે જે ભૂલ "ERROR 24"નો સામનો કરી રહ્યા છો તેનો અર્થ થાય છે કે પ્લે સ્ટોર ઍપની કેટલીક તકલીફોનો સામનો કરવો પડ્યો છે તેના કારણે ઍપ ડાઉનલૉડ થઈ શકે એમ નથી. Error 24માંથી પાર ઉતરવાના સ્ટૅપ્સઃ સ્ટૅપ-1: સેટિંગ્સમાં જાવ>> “All Application”>>"Manage Application">> “ગૂગલ પ્લે સ્ટોર” સીલેક્ટ કરો. હવે Force Stop>>Clear Data>>Clear Cache. હવે ઍપને ફરી ડાઉનલૉડ અથવા અપડેટ કરવાનો પ્રયાસ કરો. સ્ટૅપ-2: ઉપરનું કામ ન કરે તો, સેટિંગ્સમાં જાવ>>”All”>> “ગૂગલ પ્લે સ્ટોર” સીલેક્ટ કરો>>Uninstall Updates. ફરીવાર, “All”માંથી>>  “Download Manager” સીલેક્ટ કરો>>Clear Data and Cache. સ્ટૅપ-3: Error 24ની વધુ વિગતો માટે તમે નીચે જણાવેલી લિન્કનો સંદર્ભ પણ લઈ શકો છો: http://appslova.com/android-fix-error-24-app-installation-google-play/ સમસ્યા યથાવત રહે તો, અમને [email protected] પર ઈમેઈલ કરો