વિવિધ મોબાઈલ ઑપરેટિંગ સિસ્ટમ્સ પરના એકથી વધુ ફોન પર ડેઈલીહન્ટ ઍપ ચકાસવામાં આવી છે. પણ મોબાઈલ ફોનમાં વિશિષ્ટ વિગતવર્ણન અનુસાર ફરક હોય છે અને તમારા કિસ્સામાં કદાચ આવું જ હોઈ શકે, કે અમારી ઍપ ખૂલતી ન હોય અથવા કામ કરતી ન હોય. કૃપા કરી અમને જણાવો કે તમે ડેઈલીહન્ટ ખોલી શક્યા, અથવા ન્યૂઝ આર્ટિકલ્સ વાચી શક્યા કે પછી તે હંમેશાં લૉડિંગ ચિહ્ન દેખાડે છે. અમને નીચે જણાવેલી વિગતો પણ મોકલી આપો, જેથી અમે શોધી શકીએ કે સમસ્યા ફોન સંબંધી છે કે નહીં. એરર સ્ક્રીનશૉટ અથવા સમસ્યાનો વિડિયો તમારા બ્રાઉઝરમાં 'm.dailyhunt.in' બ્રાઉઝ કરવાનો પ્રયાસ કરો અને અમને જણાવો કે તમને બ્રાઉઝરમાં પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ડેઈલીહન્ટ ક્લાયન્ટ આઈડી(મદદ હેઠળ અમારા વિશે હેઠળ જોઈ શકાય છે) અને અમે શક્ય એટલી જલ્દી તમારી મદદ કરવાનો પ્રયાસ કરીશું. અમારું ઈમેઈલ છે YourFriends@Dailyhunt.in. અમે જાણીએ છીએ કે યાદી થોડી લાંબી છે, પણ આ સમસ્યા શક્ય એટલી વહેલી ઉકેલવામાં તેનાથી અમને ચોક્કસ મદદ મળશે.