જુદા-જુદા મોબાઈલ અને ટેબલેટ્સના વિશિષ્ટ વિગતવર્ણનોમાં ફરક હોય છે અને આ કારણસર જ ઘણીવાર ફૉન્ટ્સ તમારા ફોન પર દેખાતા નથી. નીચે જણાવેલી વિગતો સાથે અમને ઈમેઈલ મોકલી આપોઃ •        ફોન મૉડેલ •        પ્લેટફૉર્મ (એન્ડ્રૉઈડ, આઈઓએસ, વિન્ડોઝ) •        મોબાઈલ OS વર્ઝન •        તેનો સ્ક્રીનશોટ •        ડેઈલીહન્ટ ક્લાયન્ટ આઈડી (પ્રોફાઈલ સેક્શનમાં સેટિંગ્સમાં જોઈ શકાય છે) અને અમે તમને શક્ય એટલી વહેલી મદદ કરવાનો પ્રયાસ કરશું. અમારો ઈમેઈલ છે [email protected]. અમે જાણીએ છીએ કે આ યાદી થોડી લાંબી છે, પણ આ બાબત અમને આ સમસ્યા શક્ય એટલી વહેલી ઉકેલવામાં ચોક્કસ મદદ કરશે.