એ બહુ જ સરળ છે. ડેઈલીહન્ટ/ન્યૂઝહન્ટ અને ફોન સેટિંગ્સ એમ બંને પર ઑપ્શન ઑન કરો. આવું કરવા માટેના સ્ટૅપ્સ નીચે મુજબ છેઃ

 1.        પૅજના ટોચના ડાબા ખૂણે 3 ડૅશ પર ટૅપ કરી ડેઈલીહન્ટ/ન્યૂઝહન્ટ સેટિંગ્સમાં જાવ. સાઈડ આઈકોન પર 'નોટિફિકેશન' 'ઑન' કરો અને તે એક પૉપ-અપ દેખાડશે, જેમાં દેખાશેઃ Notification turned ON successfully.

 2.        તમારા મોબાઈલમાં ઍપ સેટિંગ્સમાં જાવ, ડેઈલીહન્ટ/ન્યૂઝહન્ટ શોધો અને નોટિફિકેશન્સ મેળવો એવું જણાવતું ઑપ્શન ઑન કરો. ઑપ્શન્સ ઑન કર્યા છતાંય તમને હજી પણ નોટિફિકેશન્સ મળવાનું ચાલુ હોય તો અમને એ વિશે જણાવો.મદદ માટેનું અમારું ઈમેઈલ એડ્રેસ છે [email protected]