સૂચના

નોટિફિકેશન્સ મેળવવાનું બંધ કઈ રીતે કરવું?
નોટિફિકેશન્સ મેળવવાનું બંધ કરવા માટે, કૃપા કરી નીચે જણાવ્યા મુજબ કરોઃ    1.        પૅજના ટોચના ડાબે ખૂણે દેખાતા પ્રોફાઈલ સેક્શન પર ટૅપ કરી ડેઈલીહન્ટ સેટિંગ...
તમારી આસપાસ શું થઈ રહ્યું છે એ વિશે નોટિફિકેશન મેળવો.
હા, તમારી આસપાસના ન્યૂઝ વિશે તમને સૂચિત કરવામાં આવશે. કોઈ મોટા કે મહત્વના સમાચાર બહાર પડે ત્યારે અમે નોટિફિકેશન મોકલીએ છીએ. તમે જે છેલ્લી ભાષામાં વાચ્યું હશ...
મારા મનગમતા ન્યૂઝ વિશે નોટિફિકેશન્સ કઈ રીતે મેળવવા?
તમારા મનગમતા સેલિબ્રિટિઝ, શહેરો, અથવા તમને ગમતું હોય એવી બીજી કોઈ બાબત વિશે નોટિફિકેશન મેળવવા અંગેની વાત હોય તો, અમે દિલગીર છીએ. આના પરનું ફીચર અત્યારે અમે ...
નોટિફિકેશન ફૉન્ટ
પ્રિય યુઝર, તમારા ડિવાઈસ પર નોટિફિકેશનના નાના ફૉન્ટ માટે થયેલી અસુવિધા બદ્દલ અમે ક્ષમા માગીએ છીએ. તમારા મહત્વના ફીડબૅકના આધારે અમે યુઝર્સના અનુભવને સુધારવાન...
નોટિફિકેશન હેડલાઈન
પ્રિય યુઝર, આ અનુભવ માટે અમે દિલગીર છીએ. ડેઈલીહન્ટમાં અમે યુઝરના અનુભવને સુધારવાની દિશામાં રોજ કાર્યરત હોઈએ છીએ અને તમે આ બાબતે અમારું ધ્યાન ખેંચ્યું એની અમ...
ગેરમાર્ગે દોરતા નોટિફિકેશન
પ્રિય યુઝર, આ અનુભવ માટે અમે ક્ષમા માગીએ છીએ. ડેઈલીહન્ટ ખાતે અમે દરરોજ યુઝરના અનુભવમાં સુધારા કરવાની દિશામાં કામ કરીએ છીએ અને તમે આ મુદ્દો અમારા ધ્યાનમાં લા...