હા, તમારી આસપાસના ન્યૂઝ વિશે તમને સૂચિત કરવામાં આવશે. કોઈ મોટા કે મહત્વના સમાચાર બહાર પડે ત્યારે અમે નોટિફિકેશન મોકલીએ છીએ. તમે જે છેલ્લી ભાષામાં વાચ્યું હશે તેમાં નોટિફિકેશન મોકલવામાં આવે છે. તમે જાણતા ન હો એવી ભાષમાં તમને નોટિફિકેશન દેખાતા હોય, તો કૃપા કરી તમારી ક્લાયન્ટ આઈડી (પ્રોફાઈલ સેક્શન હેઠળ સેટિંગ્સમાં જોઈ શકાય છે) સાથે અમારી સાથે [email protected] પર શૅર કરો.