હા, ડેઈલીહન્ટ પર અમારી પાસે આ ફીચર ઉપલબ્ધ છે. તે મેળવવા માટે નીચે જણાવેલા સ્ટૅપ્સને કૃપા કરી અનુસરોઃ કોઈણ ન્યૂઝ આર્ટિકલ ખોલો અને પછી ‘3 ટપકાં’ પર ટૅપ કરો તમને ‘સૅવ કેટેગરી’ વિકલ્પ મળશે, તેના પર ટૅપ કરો અને તે પ્રોફાઈલ સેક્શન હેઠળ સૅવ કરેલા આર્ટિકલ્સમાં સૅવ થઈ જશે. સૅવ કરેલા આ આર્ટિકલ્સ ઑફ્ફલાઈન પણ વાચી શકાય છે. કોઈપણ પ્રકારની સહાયતા/મદદ માટે, અમને [email protected] પર ઈમેઈલ કરો