એક અથવા વધુ ઑપ્શન્સ કાં તો સક્ષમ અથવા અક્ષમ હોવાને કારણે આવું થઈ શકે છે, આ કેટલીક શરતોને આધીન હોય છે. સ્ટૅપ-1: (a) સેટિંગ્સમાં જાવ>> ઍપ્સ (b) "Application List" પસંદ કરો (c) 'All apps'ને પસંદ કરો અને 'ડેઈલીહન્ટ' પર ટૅપ કરો (d) 'Notifications' પસંદ કરો (e) લૉક સ્ક્રીન પરથી"Allow Notification" અને "Allow (f) Now”ને સક્ષમ કરો,  "Show all notification content" પસંદ કરો. ઉપરના બધા સ્ટૅપ્સ સક્ષમ કર્યા પછી, જો તમને હજી પણ નોટિફિકેશન ન મળતા હોય તો, કૃપા કરી તમારી ઍપ ક્લાયન્ટ આઈડી સાથે અમને YourFriends@Dailyhunt.in પર લખી જણાવો. નોંધઃ ક્લાયન્ટ આઈડી ઍપ સેટિંગ્સમાં ‘અબાઉટ અસ’ સેક્શનમાં ‘હૅલ્પ’ હેઠળ જોઈ શકાય છે.