કૃપા કરી નોંધી લો કે DH ક્રીએટર ફેસબુક અથવા ટ્વિટર જેવું સોશિયલ મિડિયા પ્લેટફૉર્મ છે, જે ઈન્ફ્લુએન્સર અથવા ક્રીએટર તરીકે ખીલવામાં તમારી મદદ કરે છે. ડેઈલીહન્ટ તમને ક્રીએટર તરીકે વિકસવા અને ઢાળવા માટેની સ્વસ્થ ઈકોસિસ્ટમ પૂરા પાડે છે. આ પ્રવાસમાં, સેલેરી કે પૅમેન્ટ જેવું કશું જ હોતું નથી. અમે તમને માત્ર વ્યાપક પહોંચ સાથે વિશાળ ફેલાવો આપવાનું વચન આપી શકીએ છીએ. આમ છતાં, યથાર્થ અને ઑરિજીનલ કન્ટેન્ટ રચવા માટે જરૂરી એવી સખત મહેનતની અમે કદર કરીએ છીએ, અને તમારા કન્ટેન્ટની કામગીરીના આધાર પર અને માત્ર અને માત્ર કંપનીની વિવેકબુદ્ધિ હેઠળ આવતા ગુણવત્તાના માપદંડોના આધારે પ્રશંસાના પ્રતીક રૂપે આપીએ છીએ. નીચે જણાવેલા માપદંડો પર નજર રાખવી અમારા માટે જરૂરી છેઃ 1) અપલૉડ કરેલા કન્ટેન્ટની સંખ્યા 2) કન્ટેન્ટની ક્વૉલિટી 3) તમારા કન્ટેન્ટ પર યુઝર્સ કેવી પ્રતિક્રિયા આપે છે. તમે જો ક્રીએટર તરીકે ઉપરોક્ત માપદંડો પર પાર ઉતરતા હશો, તો અમે તમને ધ્યાનમાં લઈ શકીએ છીએ અને તમારી માટે બૅન્ક ડિટેઈલ્સ સબમિટ કરવા માટેનું ઑપ્શન સક્ષમ કરી શકીએ છીએ. કૃપા કરી નોંધી લો કે, અત્યારે અમે તમને પૅઈડ ક્રીએટર તરીકે ગણવાની સ્થિતિમાં નથી. કોઈપણ પ્રકારની મદદ માટે [email protected] પર સંપર્ક કરો